Paras Placementsમાં અમને ઘણા Job Seekers તરફથી વારંવાર એકસરખા પ્રશ્નો મળે છે.
આ પોસ્ટમાં અમે સૌથી વધુ પૂછાતા પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ જવાબ આપ્યા છે.
Answer:
હા, ચોક્કસ મળી શકે.
તે માટે તમારે સૌપ્રથમ અમારા વડોદરા Job Groupમાં જોડાવું પડશે.
ત્યારબાદ, જ્યારે નોકરીની જાહેરાત આવે ત્યારે તમારો Resume મોકલો અથવા Interest બતાવો.
Resume Shortlist થયા પછી તમને Interview માટે Call કરવામાં આવશે.
Answer:
તમારે Apply કરેલી Job Profile અને તમારા Resumeની Skills એકબીજા સાથે Match થવી જરૂરી છે.
જો Match થાય તો ચોક્કસ Call આવશે.
જો Match ન થાય તો Resume Screening દરમિયાન Reject થઈ જાય છે.
Answer:
હા, ચોક્કસ કરી શકો.
તમારે અમારા વડોદરા Job Groupમાં જોડાયેલા રહેવું પડશે.
જ્યારે તમારી Profile મુજબ Job Advertisement આવશે ત્યારે Apply કરો.
Shortlist થયા પછી તમને Interview માટે મોકલવામાં આવશે.
Interviewમાં Select થયા પછી તમે હાલની Job બદલી શકશો.
Answer:
ના.
તમારે નોકરી મેળવવા માટે કોઈપણ પ્રકારના રૂપિયા, પૈસા, રજીસ્ટ્રેશન ચાર્જ અથવા અન્ય કોઈ ફી આપવાની નથી.
આ સંપૂર્ણપણે નિશુલ્ક પ્રક્રિયા છે.
Q 5 : શું વડોદરા જૉબ ગ્રુપમાં રહેવું ફરજિયાત છે?
જવાબ: હા. જો તમને નોકરી બદલવી હોય અથવા નવી નોકરી શોધવી હોય તો અપડેટ્સ મેળવવાનો એકમાત્ર માર્ગ આ ગ્રુપમાં જોડાયેલા રહેવાનો છે. તમે તમારો રિઝ્યુમ અમારી સિસ્ટમમાં ગૂગલ ફોર્મ દ્વારા અપલોડ કરી શકો છો. જ્યારે વધુ રિઝ્યુમની જરૂર પડશે અથવા યોગ્ય નોકરીની તક આવશે ત્યારે અમારી ટીમ તમને સંપર્ક કરશે. તેમજ, જો તમે તમારા પાડોશી કે ઓળખીતાઓને નોકરીમાં મદદ કરવા માંગતા હો, તો તમને માત્ર આ ગ્રુપ મારફતે જ સાચી નોકરીની ઓફર મળશે.
Q-6: જ્યારે તમે નોકરી માટે અરજી કરો ત્યારે શું થાય?
Paras Placements તમારી માટે કેવી રીતે કામ કરે છે:
જવાબ: જ્યારે અમારી પાસે કોઈ નોકરીની ખાલી જગ્યા (Job Opening) હોય છે, ત્યારે અમે તેની માહિતી WhatsApp, Instagram, Facebook અને LinkedIn પર જાહેરાત રૂપે પ્રકાશિત કરીએ છીએ.
આ પછી, રસ ધરાવતા ઉમેદવારોના Resume (બાયોડેટા) એકત્રિત કરવામાં આવે છે.
એ એકત્રિત થયેલા Resumeમાંથી, જાહેરાતમાં દર્શાવેલી લાયકાત અને કુશળતા (Skills & Requirements) મુજબ શોર્ટલિસ્ટિંગ (Shortlisting) કરવામાં આવે છે.
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના Resume પછી સંબંધિત કંપનીઓને મોકલવામાં આવે છે, જે ઉમેદવાર રાખવા ઈચ્છે છે.
પછી કંપની પોતાનાં માપદંડ મુજબ ઉમેદવારોની પસંદગી કરે છે અને Paras Placements ને ઈન્ટરવ્યુ ગોઠવવા માટે જાણ કરે છે.
અમારી ટીમ ઉમેદવારનો સંપર્ક કરીને ઈન્ટરવ્યુની તારીખ અને સમય નક્કી કરે છે.
ઉમેદવાર નક્કી કરેલી તારીખે કંપનીના સ્થળે જઈ ઈન્ટરવ્યુ આપે છે.
પછી કંપની અને ઉમેદવાર વચ્ચે સેલેરી અંગે ચર્ચા (Salary Negotiation) થાય છે અને સહમતી થાય છે.
આ પછી પસંદ થયેલો ઉમેદવાર કંપનીના સ્થળે નોકરી શરૂ કરે છે.
Q7:
સુચના:
આ ગ્રુપના બધા સભ્યોને તમારું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું જરૂરી છે.
• રજીસ્ટ્રેશન ફોર્મ એક જ વખત ભરવું પડે છે.
• ફોર્મ ભરીને સબમિટ કર્યા પછી, સમય અનુસાર તેને અપડેટ પણ કરી શકાય છે.
• ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
🔗 https://forms.gle/iu8SUf2Mw4wdNmkf8
* *નોંધ:** જેમણે ફોર્મ ભરીને સબમિટ કર્યું હશે, તેમને ફોર્મમાં “સબમિટ થયેલ” તરીકે દર્શાવવામાં આવશે.
💡 મહત્વપૂર્ણ સુવિધા:
• તમારું રજીસ્ટ્રેશન એક જ વાર થવાની કારણે, દર વખતે resume મોકલવાની ઝંઝટથી મુક્તિ મળે છે.
• તમારો ડેટા અમારા ડેટાબેઝમાં સુરક્ષિત રહે છે, જેથી જ્યારે હાલની નોકરી કરતા વધારે પગારવાળી નોકરીની જાહેરાત આવે, ત્યારે અમે તમને સીધો સંપર્ક કરી શકીએ.
📲 Registration form link:
🔗 https://forms.gle/iu8SUf2Mw4wdNmkf8
આ રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા સંપૂર્ણ નિઃશુલ્ક/ મફત છે .આપણા ગ્રુપ માં નોકરી ની માહિતી આપવા કે મેળવવા થી લઇ ને નોકરી મળવા સુંધી સમગ્ર પ્રક્રિયા માં કોઈ પણ પ્રકાર ની ફી , રૂપિયા , ચાર્જ લેવા માં આવતો નથી આ પ્રક્રિયા તદ્દન મફત છે અને હંમેશા મફત રહેશે .
— Paras Placement , Vadodara
Paras Placements દરેક પ્રકારના Job Seekers (Fresher હોય કે Experienced) માટે તકો લાવે છે.
👉 અમારી Job Groupમાં જોડાઈને તમારે તમારા Resume મુજબની યોગ્ય Job માટે Apply કરવું.
👉 Resume Screening અને Shortlisting બાદ તમને Call આવશે.
👉 Paras Placements તમારા માટે નોકરી શોધવાથી લઈ ઈન્ટરવ્યુ અને જોડાણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા નિઃશુલ્ક રીતે સંચાલિત કરે છે.