✨ Paras Placements – તમારી સપનાની નોકરી માટે પાવરફુલ પાથ ✨
Paras Placements એ એક એવું પ્રેરણાદાયક મંચ છે, જે નોકરી શોધનારાઓને યોગ્ય તક અને સારા પગારવાળી નોકરી મળવામાં મદદ કરે છે. આ ગ્રુપ એ આસપાસમાં રહેલી નોકરીની તકોને લોકો સુધી પહોંચાડવા માટે બનાવાયું છે. ઘણા લોકો સારા અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ યોગ્ય નોકરી શોધી શકતા નથી, અને જ્યારે નોકરી મળે, ત્યારે સારી પગારની નોકરી મળી નથી. આનું મુખ્ય કારણ એ છે કે તેઓને સ્થાનિક નોકરીની તકો વિશે માહિતી નથી હોતી.
આ ગ્રુપ નું લક્ષ્ય એ છે કે જો કોઈ નોકરીની તક મળે, તો તે રોજ-બરોજ આપના મોબાઇલ પર પહોંચે, જેથી તમને કોઈ મહત્વપૂર્ણ તક ચૂકી ન જાય. અહીં નોકરીની માહિતી હંમેશા ફ્રી અને સુલભ રહેશે.
આ ગ્રુપમાં ખાસ કરીને MEDICAL (MBBS, BAMS, BHMS) અને PARAMEDICAL (NURSING, GNM, PHARMACY & OTHERS) ક્ષેત્રની જોબ પોસ્ટિંગ થશે.
જો તમને આ ગ્રુપમાં જોડાવું હોય તો, 8320360864 પર “Job” લખીને મોકલવું અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
જો તમને નોકરીની સૂચનાઓ માટે કોઈ સજેશન હોય અથવા જોબ પોસ્ટ કરવા માંગતા હોવ, તો પણ 8320360864 પર સંપર્ક કરી શકો.
🌟 Paras Placements – તમારી મહેનતને સાચી દિશા આપવા માટે, તમારા સપનાની નોકરી સુધી પહોંચાડવાનો મંચ 🌟
Paras Placement (A unit of Paras Engineering)